BAMCEF UNIFICATION CONFERENCE 7

Published on 10 Mar 2013 ALL INDIA BAMCEF UNIFICATION CONFERENCE HELD AT Dr.B. R. AMBEDKAR BHAVAN,DADAR,MUMBAI ON 2ND AND 3RD MARCH 2013. Mr.PALASH BISWAS (JOURNALIST -KOLKATA) DELIVERING HER SPEECH. http://www.youtube.com/watch?v=oLL-n6MrcoM http://youtu.be/oLL-n6MrcoM

Welcome

Website counter
website hit counter
website hit counters

Saturday, December 27, 2014

press note- please publish-વિષય : ‘દર્પણ ઝુઠ ના બોલે’ – ગુજરાત કેગ (CAG) રીપોર્ટ – ૨૦૧૪,તારીખ / સમય : ૨૭-૧૨-૨૦૧૪ સાંજે ૪-૦૦ વાગ્યાથી ૬-૩૦ સુધી,સ્થળ : “નવસર્જન” હોલ, RTO પાસે, રીંગ રોડ, સુરત,વક્તા : શ્રી. મહેશભાઈ પંડ્યા,

Dear friends,you all invited in gujarat CAG report disclosure event at
navsarjan hall,ring road,surat today at 4pm.CAG report is mirror of
governance,you can see reality of gujarat government and usage of
public money,corruption.please share this news maximum to get more and more friend may present to know about gujarat government.
lagerahonatubhai@gmail.com,PUCL,surat,m-7802050596.

દર્પણ ઝુઠ ના બોલે' – ગુજરાત કેગ (CAG) રીપોર્ટ – ૨૦૧૪
PUCL(સુરત) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપને અને રસ ધરાવતા સહુ
મિત્રોને નિમંત્રણ છે.
PUCLએ દેશમાં લોકતાંત્રિક મૂલ્યો અને નાગરિક અધિકારો જાળવવા મથતું
બિન-રાજકીય, બિન-સાંપ્રદાયિક સંગઠન છે. જે નવેમ્બર 1980 થી કાર્યરત છે.
PUCLના પ્રયાસોને કારણે લોકતરફી અનેક નીતિઓ અને કાયદાઓ બન્યા છે.
ભારતના લોકતાંત્રિક ચરિત્રને મજબુત બનાવી રાખવા આપણાં બંધારણ ઘડવૈયાઓએ
અનેક એવી સંસ્થાઓ બનાવી જે રાજકારણ પ્રેરિત સરકારોના કામકાજના લેખાં
જોખાં પ્રજા સામે મૂકે છે.
ચુંટણી પંચ, કેગ, જેવી સંસ્થાઓ આપણાં દેશની પ્રજા સામે સત્ય હકીકતો
લાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે.લોક-કલ્યાણ અને વિકાસના નામે થતું આયોજન
અને તેના પરિણામો હકીકતોના આધારે મૂલવવાનું ભગીરથ કાર્ય કેગ કરે છે જેનો
આધાર કેન્દ્ર અને રાજ્યોના સરકારી વિભાગોમાંથી મળતી માહિતી હોય છે.વિષય :
'દર્પણ ઝુઠ ના બોલે' – ગુજરાત કેગ (CAG) રીપોર્ટ – ૨૦૧૪,તારીખ / સમય :
૨૭-૧૨-૨૦૧૪ સાંજે ૪-૦૦ વાગ્યાથી ૬-૩૦ સુધી,સ્થળ : "નવસર્જન" હોલ, RTO
પાસે, રીંગ રોડ, સુરત,વક્તા : શ્રી. મહેશભાઈ પંડ્યા, પર્યાવરણ મિત્ર,
અમદાવાદ,PUCL(સુરત) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપને અને રસ ધરાવતા સહુ
મિત્રોને નિમંત્રણ છે.,સાભાર,બાબુભાઈ દેસાઈ ઉત્તમભાઈ ,પરમાર,(સભ્ય, PUCL)
(સભ્ય, PUCL),વધુ વિગતો માટે:- કૃષ્ણકાંત – ૦૯૪૨૭૮૪૯૩૧૦, MSH શેખ –
૦૯૮૨૫૫૪૬૦૧૭

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...